એક વ્યક્તિ અમેરિકાથી ૪૨ હજાર રૂપિયા લઈને માં મોગલ ની માનતા પુરી કરવા માટે કબરાઉ આવ્યો હતો અને પછી એવું થયું કે….

માં મોગલ નો મહિમા અપરંપાર છે. માં મોગલ નાં પરચા સમય સમય પર તેમના ભક્તોને મળતા હોય છે અને માં મોગલ તેમના ભક્તોની દરેક મનોકામનાઓ હંમેશા પુરી કરતા હોય છે, એટલું જ નહીં જ્યારે પણ પોતાના ભક્તો ઉપર કોઈ સંકટ અથવા દુઃખના વાદળ આવે છે, તો માં મોગલ તેમની દરેક પરેશાનીઓ દુર કરતા હોય છે. જ્યારે પણ ભક્તોના જીવનમાં કોઈ દુઃખ આવે છે, તો ભક્તો માં મોગલ ને જરૂરિયાત કરે છે.

જો તમે પણ માં મોગલ માં શ્રદ્ધા ધરાવવો છો તો કોમેન્ટમાં “જય માં મોગલ” અવશ્ય લખજો. તમને ૨૪ કલાકમાં માં મોગલ નો પરચો અવશ્ય જોવા મળશે. 

લોકો પોતાના દુઃખ દર્દમાંથી છુટકારો મેળવવા અને પોતાની મનોકામના પુરી કરવા માટે માં મોગલ ની માનતા અવશ્ય રાખે છે. માં મોગલ ઉપર શ્રદ્ધા રાખવાને લીધે ભક્તોની દરેક મનોકામના અવશ્ય પુરી થાય છે.

માં મોગલ ને અઢાર વરણ ની માતા પણ કહેવામાં આવે છે. એવા ઘણા કિસ્સાઓ છે જેમાં માં મોગલે એવો જ ચમત્કાર કરીને બતાવ્યો હતો કે લોકો પણ આશ્ચર્યમાં પડી ગયા હતા. તેવામાં આજે અમે તમને માં મોગલનાં વધુ એક પરચા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. માં મોગલના ભક્તોની સંખ્યા ફક્ત દેશમાં જ નહીં, પરંતુ વિદેશોમાં પણ રહેલી છે. વિદેશોમાં રહેતા લોકો પણ માં મોગલ ની આસ્થા સાથે જોડાયેલા છે.

માં મોગલ નાં પરચા અત્યાર સુધીમાં લાખો લોકોએ જોયેલા છે. આજે અમે તમને એક એવા વ્યક્તિ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જે અમેરિકાથી માં મોગલ ની માનતા પુરી કરવા માટે પોતાના વતન ભારતમાં આવ્યા હતા. આજનાં આ લેખમાં અમે તમને તે વ્યક્તિ વિશે વિગતવાર વાત કરવા જઈ રહ્યા છીએ, આ યુવકે પોતાના દીકરા માટે માં મોગલ ની માનતા રાખેલી હતી.

આ વ્યક્તિ અમેરિકાથી કબરાઉ ધામ સ્થિત બિરાજમાન માં મોગલ નાં દરબારમાં પહોંચે છે. તેવામાં મણીધર બાપુએ તેને સવાલ કર્યો હતો કે, “તેણે શેના માટે માનતા રાખેલી હતી?” તો તે યુવકે જણાવ્યું હતું કે, “મેં મારા દીકરા માટે માનતા રાખેલી હતી અને મારી માનતા માં મોગલના આશીર્વાદથી પુરી થઈ ગયેલ છે અને હું મારી માનતા પુરી કરવા માટે માં મોગલના શરણમાં આવેલો છું.”

પોતાની માનતા પુરી કરવા માટે આ યુવકે માં મોગલના ચરણોમાં ૪૨ હજાર રૂપિયા રાખ્યા હતા. તેવામાં મણીધર બાપુએ તે ૪૨ હજાર રૂપિયા તે યુવકને પરત આપ્યા અને ઉપરથી ૧ રૂપિયો ઉમેરીને તેને પરત આપતા કહ્યું હતું કે, “આ પૈસા તું તારી દીકરીને આપી દેજે માં મોગલ હંમેશા તારા ઉપર રાજી રહેશે.”

માં મોગલ ઉપર તમે જે વિશ્વાસ રાખ્યો છે, તેનાથી તમારું કામ થઈ ગયું છે. આ કોઈ પણ પ્રકારનો ચમત્કાર નથી, પરંતુ માં મોગલ ઉપર રાખવામાં આવેલા વિશ્વાસ નો મહિમા છે. માં મોગલ હંમેશા પોતાના ભક્તોની દરેક મનોકામના પુરી કરે છે. વળી એટલું જ નહીં માં મોગલ ને કોઈ પણ પ્રકારના દાનની જરૂરિયાત નથી, તે ફક્ત ભક્તોના ભાવનાં ભુખ્યા છે.

જો તમે પણ માં મોગલ ઉપર વિશ્વાસ ધરાવવો છો અને પોતાની મનોકામના પુરી કરવા માંગો છો તો કોમેન્ટમાં “જય માં મોગલ” અવશ્ય લખજો. તમને થોડા સમયમાં જ મા મોગલ નો ચમત્કાર અવશ્ય જોવા મળશે.

You may have missed