ભગુડા વાળી મોગલ માતાની જય હો !! પૂરી આસ્થાથી માતાજી માટે આ કામ કરી લો, માતાજી તમારા દરેક સપના પૂરા કરશે…

ભગુડા વાળી મોગલ માતાની જય હો !! પૂરી આસ્થાથી માતાજી માટે આ કામ કરી લો, માતાજી તમારા દરેક સપના પૂરા કરશે…

દોસ્તો આપણે બધા મોગલ માતાના પરચાઓ વિશે તો જાણતા જ હોઈએ છીએ અને મોગલ માતાએ અત્યાર સુધી હજારો ભક્તોના દુઃખો દૂર કરીને તેમના જીવનને સુખથી ભરી દીધું છે. માતા મોગલ ની સાચા દિલથી પૂજા અર્ચના કરવામાં આવે તો.

તેનાથી ભક્તોની દરેક પ્રકારની પીડા દૂર થઈ જાય છે પરંતુ શું તમે જાણો છો કે મોગલ માતા ભગુડા ગામમાં કેવી રીતે બિરાજમાન થયા હતા?હકીકતમાં આ ગામમાં દરેક જાતિના લોકો ભેગા રહેતા હતા અને સુખ દુઃખમાં એકબીજાનો ભાગ આપતા હતા.

વળી તેઓ સાથે મળીને પોતાનું ગુજરાન પણ ચલાવતા હતા. વળી આ બધા જ લોકોની માતા મોગલ પર એકદમ અતૂટ વિશ્વાસ હતો અને તેમના દુઃખો માતાજીના નામ માત્ર થી દૂર થઈ જતા હતા.

મંદિરમાં આવતા ભક્તોને મણીધર બાપા કહેતા હોય છે કે જો તમે સાચા દિલથી મોગલ માતાની પૂજા અર્ચના કરશો તો તમારી મંદિરમાં આવ્યા વિના દુઃખો દૂર થઈ જશે.

ભગુડામાં નિવાસ કરતા આહિર સમાજના એક માજીએ બહેનને ચારણ જેવા કપડા આપ્યા હતા. માતા મોગલ ના કપડા આવતા કહ્યું હતું કે તમામ માલધારીઓના દુઃખ માતાજીએ દૂર કરી દીધા છે અને માતાજીની સ્થાપના તું કરજે જેના પછી માજીએ મોગલ માતાને ભગુડા ગામમાં સ્થાપના કરી હતી.

જેના પછી મોગલ માતાએ બધા જ આહીર સમાજના દુઃખોને દૂર કરીને પોતાનો પરચો બતાવ્યો હતો અને આજે પણ મોગલ માતા આહીર સમાજ ની કુળદેવી તરીકે પૂજવામાં આવે છે.

You may have missed